• મંગળવાર, 25 નવેમ્બર, 2025

આજે અયોધ્યામાં વડા પ્રધાન મોદીના હાથે ધ્વજારોહણ

ભવ્ય રામમંદિરનું નિર્માણ સંપન્ન થયાની ઘોષણા

અયોધ્યા, તા. 24 : આવતી કાલે અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે રામ મંદિરનું ધ્વજારોહણ કરાશે એ સાથે જ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થશે, એમ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના.......