• મંગળવાર, 25 નવેમ્બર, 2025

ત્રણ વર્ષમાં આકસ્મિક આગ, સિલિન્ડર- કેમિકલ વિસ્ફોટની ફરી તપાસ કરાશે

મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : દિલ્હીમાં થયેલા કાર-વિસ્ફોટને પગલે મહારાષ્ટ્ર પોલીસે રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણા લોકો માર્યા ગયા હોય કે ઈજાગ્રસ્ત થયા હોય એવી મોટી આકસ્મિક આગ, વિસ્ફોટ તથા રાસાયણિક કે સિલિન્ડર.....