• મંગળવાર, 25 નવેમ્બર, 2025

હિન્દી સિનેમાના ઈમોશનલ હી-મેન : ધર્મેન્દ્ર

હિન્દી સિનેમાનાં બ્લેક એન્ડ વ્હાઈટ યુગથી શરૂ કરીને મલ્ટીપ્લેક્સનાં યુગ સુધીની છ દાયકાની લાંબી કારકીર્દી ધરાવતાં દિગ્ગજ અદાકાર ધમેન્દ્રએ પોતાનાં જીવનનો શો સમાપ્ત કરી દીધો છે. ભારતીય સિનેમાનાં સૌથી હેન્ડસમ.....