• મંગળવાર, 25 નવેમ્બર, 2025

છેલ્લી ઘડીએ ઍર ટિકિટ રદ કરાય તો 80 ટકા સુધી રિફંડ મળશે

નવી દિલ્હી, તા. 24 : કોઈ ખાસ કારણોસર ફ્લાઇટ પ્રસ્થાનના સમયના થોડાક કલાક અગાઉ તમારી ઍર ટિકિટ રદ કરવાનો અર્થ સંપૂર્ણ બુકિંગ રકમ ગુમાવવાનો નથી. ભારત સરકાર આગામી 2થી 3 મહિનામાં ઍર ટિકિટમાં......