• મંગળવાર, 25 નવેમ્બર, 2025

મુંબઈ વન ઍપ બની પ્રવાસીઓની પહેલી પસંદ

મુંબઈ, તા. 24 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બનાવવામાં આવેલી `મુંબઈ વન ઍપ' ભારતીય શહેરી પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું......