• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

પ્રેમલગ્નની માતા-પિતાને જાણકારી અનિવાર્ય

અમદાવાદ, તા. 20 : દીકરીઓની સુરક્ષા માટે ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી કાયદામાં મોટા સુધારાની જાહેરાત કરી છે. હવે લગ્નની નોંધણીમાં માતા-પિતાની જાણકારી......