• મંગળવાર, 31 માર્ચ, 2026

એલપીજી સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય હવે પેટ્રોલ પંપ પર ગૅસ સિલિન્ડર પણ મળશે

નવી દિલ્હી, તા. 30 : ઈરાન અને અમેરિકાના વચ્ચેના સંઘર્ષને કારણે ભારતની ઓઈલ અને ગેસ આયાત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેથી ઓઈલ અને ગેસ સંકટને ઉકેલવા માટે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ