• મંગળવાર, 31 માર્ચ, 2026

મોંઘાં થશે મોબાઇલ, લેપટોપ અને ટીવી !

ગ્લોબલ સપ્લાય ચેનમાં ઢીલાશ અને વધતી પડતર કારણભૂત : લોકોનાં ખિસ્સાં ઉપર પડશે સીધી અસર

નવી દિલ્હી, તા. 30 : નવો સ્માર્ટફોન, ટીવી કે કોઈ ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે કારણ કે આગામી અમુક સમયમાં ટેક પ્રોડક્ટની કિંમતમાં વધારો આવે તેવી.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ