• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ગુજરાતીઓને લઈને મહુઆ મોઈત્રાનું વિવાદાસ્પદ નિવેદન, તૃણમૂલે માગી માફી

કોલકાતા, તા. 2 : તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)એ સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓના યોગદાન અંગે કરવામાં આવેલી ટિપ્પણી બદલ બિનશરતી માફી માગી છે. પશ્ચિમ બંગાળમાં આગામી......