પક્ષોની આંતરિક લડાઈ અને નીતિઓ પર આમને-સામને વિપક્ષ, જાપાનના વડા પ્રધાનના પ્રવાસ મુદ્દે આસામના રાજકારણમાં વિવાદ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 24 : દેશના રાજકારણમાં સોમવારનો દિવસ અનેક મહત્વપૂર્ણ ઘટનાક્રમોનો સાક્ષી બન્યો. ક્યાંક રાજકીય પક્ષોની અંદર નેતૃત્વને લઈને ખેંચતાણ જોવા મળી, તો ક્યાંક ચૂંટણી પરિણામોએ સત્તાધારી પક્ષનું મનોબળ.......