જુલાઈમાં વરસાદની ધમાકેદાર શરૂઆત બાદ અલ નિનોનો પ્રભાવ ફરી મુશ્કેલી લાવશે
નવી દિલ્હી, તા. 10 : ચાલુ વર્ષે સરેરાશથી ઓછા વરસાદના અનુમાન બાદ જુલાઈના શરૂઆતી દિવસોમાં દેશભરમાં સારો વરસાદ થયો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રથી લઈને બંગાળ સુધી મુશળધાર વરસાદ બાદ લોકોને......