• શનિવાર, 11 જુલાઈ, 2026

સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની કવાયત

પાણી નિકાલ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર સર્વોચ્ચ ભાર

પ્રકાશ જહા તરફથી

સુરત, તા. 10 : ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત શહેરના અસરગ્રસ્ત વિસ્તારને રેકોર્ડ બ્રૅક સમયમાં ફરીથી બેઠું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ