• મંગળવાર, 21 જુલાઈ, 2026

જમ્મુમાં આભમાંથી આફત વરસી; વાદળ ફાટતાં 11નાં મૃત્યુ

પૂંચ અને કિશ્તવાડમાં પૂરપ્રકોપ; ઘરો તૂટયાં, વાહનો તણાયાં

નવી દિલ્હી, તા. 19 : કાશ્મીરમાં આભેથી આફત વરસી છે. ખીણના પૂંચ અને કિશ્તવાડમાં શનિવારે મોડી રાત્રે વાદળ ફાટયા બાદ ભૂસ્ખલનની સાથે વિનાશકારી પૂરપ્રકોપમાં તણાઇ જતાં રવિવારે 11 લોકોનાં કરુણ મોત........