ચોમાસું સત્રમાં ધમાલનાં વાદળો ગર્જશે
વિપક્ષ એકતા ટકાવી
રાખવા હોબાળો કરશે?
નવી દિલ્હી, તા.19 : સંસદનું 20મી જુલાઈ સોમવારથી શરૂ થતું વર્ષા સત્ર તોફાની બનવાના અણસાર છે. સરકાર પૂર્વ સત્રમાં પસાર નહીં થઈ શકેલા સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા વિધેયક સહિતનાં છ મહત્ત્વનાં ખરડાઓ......