• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

લેખિકા તસલીમા નસરીન 19 વર્ષ બાદ કોલકાતા પહોંચી

પુસ્તકનો વિરોધ થતા કોલકાતા છોડવું પડયું હતું

નવી દિલ્હી, તા. 31 : બંગલાદેશી લેખિકા અને કાર્યકર્તા તસલીમા નસરીન 19 વર્ષ બાદ શુક્રવારે કોલકાતા પરત ફરી હતી. 2007માં વિવાદાસ્પદ પુસ્તક દ્વિખંડિત ઉપર થયેલા વિરોધ પ્રદર્શનના કારણે શહેર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ