• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

પીએમ કિસાન યોજના પાંચ વર્ષ લંબાવાઈ

કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં અનેકવિધ નિર્ણયો: 84,084 કરોડના ખર્ચે ગૅસ-તેલ ઉત્પાદન વધારવા `સમુદ્રમંથન

`ખેલો ઈન્ડિયા' માટે 29 હજાર કરોડની ફાળવણી: તળાવોમાંથી સૌર ઊર્જા મેળવવા રૂા.5070 કરોડની `સૂર્ય સરોવર યોજના

નવી દિલ્હી, તા.31 :  કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે 84084 કરોડના ખર્ચે ઘરેલુ ગેસ-તેલ ઉત્પાદન વધારવા માટેની સમૃદ્રમંથન યોજનાથી માંડીને તળાવો પર તરતી સૂર્ય પેનલ સાથેની સૂર્યસરોવર યોજના સહિત અનેક મહત્ત્વાકાંક્ષી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ