શ્રમિકોની હત્યા પાછળ મોહમ્મદ લતીફ ભટનો હાથ હોવાની આશંકા
શ્રીનગર, તા. 3 : જમ્મુ કાશ્મીરમાં 10 દિવસની અંદર જ બે જગ્યાએ આતંકવાદી હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. જેમાં સુરક્ષા દળનો એક જવાન અને છત્તીસગઢના રહેવાસી બે પ્રવાસી શ્રમિક સામેલ છે. શ્રમિકો કુલગામમાં ઈંટોની ભઠ્ઠીમાં કામ......