કાવેરી જળ વિવાદમાં કર્ણાટક બંધ
ચૂંટણી પંચના નિર્ણયથી તેલંગણામાં રાજકીય ગરમાવો
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : સંસદનું ચોમાસું સત્ર હંગામા અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે સમાપ્ત થયું, તો બીજી તરફ કર્ણાટકમાં કાવેરી જળ વિવાદ, તેલંગણામાં મતદાર યાદી સુધારણા, પશ્ચિમ બંગાળમાં ઓબીસી અનામત.....