• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ગુજરાત ગૅસ દ્વારા સીએનજીના ભાવમાં મોટો વધારો

કિંમત પ્રતિ કિલો રૂા. 3.76 વધી

અમદાવાદ, તા. 18 : અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે મોંઘવારી વચ્ચે સીધો પ્રતિ કિલો 3.76 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ભાવવધારા બાદ આજથી નવા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ