શીતલ રેસ્ટોરાંમાંથી પંજાબી શાક ખાધા બાદ તબિયત લથડી
અમારા પ્રતિનિધી તરફથી
સુરત, તા. 18 : સુરતની શીતલ રેસ્ટોરાંમાંથી મગાવેલું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝાનિંગની ગંભીર અસર થવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક 5 વર્ષીય માસૂમ દીકરીનું મૃત્યુ નીપજ્યું......