જાતીય દુર્વ્યવહારની સામગ્રી હટાવવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ થવું જરૂરી
નવી દિલ્હી, તા.18 : અશ્લીલ અને વાંધાજનક સામગ્રી મુદ્દે કેન્દ્ર સરકારે મેટાનો ઉધડો લેતા સ્પષ્ટ કરી દીધું છે કે, ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ એટલે કે બાળકો વિરુદ્ધ જાતીય દુર્વ્યવહાર સાથે જોડાયેલી સામગ્રીના કોઈપણ......