ભારત પાસે દાવેદારી કરવા માટે કોઈ યોગ્યતા નથી : યુનોમાં પાક.ના કાયમી પ્રતિનિધિનો બફાટ
ન્યૂયોર્ક/ઇસ્લામાબાદ, તા.18 : સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સદસ્યતા માટે ભારતની દાવેદારીનો અળવીતરા પાકિસ્તાને વિરોધ કર્યો છે. યુનોમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ રાજદૂત આસિમ ઇફ્તિખાર અહમદે.....