• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચતાં મુખ્ય પ્રધાને નર્મદા નીરનાં વધામણાં કર્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 30 : ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે, 455 ફૂટ....