• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ગણેશોત્સવની પરંપરા રજૂ કરતા ડિજિટલ પ્લૅટફૉર્મનો મુખ્ય પ્રધાનના હસ્તે પ્રારંભ

વૈશ્વિક ધરોહરના દરજ્જાનું લક્ષ્ય 

મુંબઈ, તા. 30 (પીટીઆઈ) : વાર્ષિક ગણેશોત્સવને વિશ્વકક્ષાએ લઈ જવા અને તેના માટે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવવાના લક્ષ્ય સાથે તે વિશેની વાર્તા અને પરંપરા રજૂ કરતા ડિજિટલ પ્લૅટફૉર્મનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે લોકાર્પણ.....