મુંબઈ, તા. 30 : મલાડની એક કિલનિકના ફ્રીઝરમાં પરિવારની સૂચનાથી છેલ્લા ચાર વર્ષથી સાચવી રાખવામાં આવેલા 80 વર્ષીય વૃદ્ધના મૃતદેહે મુંબઈ પોલીસને ચોંકાવી દીધી છે. પોલીસ હવે નિષ્ણાતો સાથે પરામર્શ કરી રહી છે કે શું આ પ્રકારનું સંરક્ષણ કાયદેસર છે અને જો તેની મંજૂરી હોય તો તે કેટલા સમય સુધી....