ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 30 : અમદાવાદ આવકવેરા વિભાગના ત્રણ આસિસ્ટન્ટ ડિરેક્ટરો દ્વારા સીઆઈડી ક્રાઈમમાં નોંધાવેલી લેખિત ફરિયાદ અનુસાર, વર્ષ 2022થી 2024ના રિટર્નની ક્રૂટીની દરમિયાન પાટણના આદર્શનગર સ્કૂલ રોડ ખાતે રહેતા સીએ મેહુલ કુમાર ખત્રીની ભૂમિકા સામે આવી હતી. તેઓ આઠથી વધુ રાજકીય પાર્ટીઓનું ઓડિટ....