• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

રાજકોષીય ખાધ વધીને વાર્ષિક લક્ષ્યાંકના 42 ટકા થઈ

નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ) : વર્તમાન નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિના એટલે કે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ વધીને રૂ. 7.10 લાખ કરોડ થઈ છે. આ રકમ સમગ્ર નાણાકીય વર્ષ માટે નક્કી કરાયેલા રૂ. 16.96 લાખ કરોડના રાજકોષીય ખાધના લક્ષ્યાંકના 41.9 ટકા......