• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

બનાવટી પક્ષોનું રૂ. 608 કરોડનું દાન કૌભાંડ અને કરચોરીનો કાંડ

ગુજરાતમાં સીએ સાથેની મિલિભગતમાં કહેવાતા રાજકારણીઓ બન્યા કરોડપતિ 

ભાર્ગવ પરીખ તરફથી

અમદાવાદ, તા. 30 : ગુજરાતમાં બનાવટી રાજકીય પક્ષો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ)ની મિલીભગતથી ચાલતા અબજો રૂપિયાના મની લૉન્ડારિંગ નેટવર્કનો આવકવેરા વિભાગ અને સીઆઈડી ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. માત્ર કાગળ પર ચાલતી આ પાર્ટીઓ દ્વારા કાળાબજારિયાઓ પાસેથી કરોડોનું દાન મેળવી, છથી 10 ટકા કમિશન......