• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

બાપાને ચઢાવેલાં ફૂલો બગીચાઓને પોષણ પૂરું પાડશે

મુંબઈ, તા. 30 : પરેલના સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડ પર ગણપતિ ઉત્સવ પછી એકત્રિત કરાયેલાં ફૂલોના કચરાથી ભરેલા લગભગ 25  મોટા કમ્પોસ્ટિંગ બિન (ખાતર બનાવવાની ટાંકીઓ) મૂકવામાં આવ્યા છે. આ રીતે વિસર્જન  પછી સામાન્ય રીતે કચરો ગણાતી સામગ્રીને વિસ્તારના બગીચાઓ માટે ખાતરમાં.....