જો વિરાટ મન બનાવી લે, તો આ સિદ્ધિ હાંસલ કરી શકે : રહાણે
નવી દિલ્હી, તા.29 : વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલીની વિસ્ફોટક અને અણનમ ઇનિંગ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીઓના અશક્ય જણાતા કીર્તિમાનની ચર્ચાને ફરી જીવંત કરી દીધી છે. ભારતીય ટીમના પૂર્વ સાથી આજિંક્ય રહાણેનું માનવું છે કે જો કોહલી આ લક્ષ્યને પોતાના મનમાં.....