• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

અમેરિકાના આર્થિક આંકડા પૂર્વે સોના-ચાંદી સુધર્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.29 : સોનાના ભાવમાં આગલા દિવસના મોટાં ગાબડાં પછી વિશ્વ બજારમાં સુધારો આવ્યો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4112 ડોલર સુધી ઘટી ગયા પછી સાંજે 4159 ડોલરના સ્તરે ચાલી રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 60.83 ડોલર ચાલી રહ્યો હતો. સોનું સાત સપ્તાહના તળિયેથી થોડું વધતા બુલિયન બજારને.....

ઇ-પેપરના નવા શુલ્ક