• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

`ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર-5'નો વિજેતા બન્યો રિતેશ પાલ

ડાન્સ રિયાલિટી શૉ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની પાંચમી સિઝન પૂરી થઈ અને તેનો નવો વિજેતા બન્યો રિતેશ પાલ. 19 વર્ષનો રિતેશ કન્ટેમ્પરરી મૂવ્સ, ફ્લેક્સિબિલિટી અને સ્ટંટ દ્વારા જજના દિલ જીતવામાં સફળ રહ્યો. તેની સાથે તેના કોરિયોગ્રાફર પ્રતીક ઉટેકરે પણ પોતાની કાબેલિયત પુરવાર....

ઇ-પેપરના નવા શુલ્ક