વિવિધ પાકમાં વાવેતર પાંચ વર્ષની સરેરાશથી વધુ
નવી દિલ્હી, તા. 28 (એજન્સીસ) : દેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું નબળું રહેવા છતાં ચાલુ ખરીફ સિઝનમાં ખેતી ક્ષેત્રે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ખરીફ પાકનું કુલ વાવેતર લગભગ સામાન્ય સ્તરે પહોંચી ગયું છે અને કેટલાક મહત્ત્વના પાકમાં વાવેતર પાછલા પાંચ વર્ષના સરેરાશ વિસ્તારની આસપાસ અથવા તેનાથી.....