• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

`મહાવીર કર્ણ'માં સૂર્યપુત્રની ભૂમિકામાં રાઘવ લોરેન્સ

મહાભારત અને તેના પાત્રો હંમેશા ચિંતન-મનન કરવા પ્રેરે છે. દર થોડા સમયે તેના પરથી ફિલ્મ કે સીરિયલ બનાવવમાં આવે છે. દક્ષિણના કલાકાર રાઘલ લોરેન્સે મહાભારતના રહસ્યમયી પાત્ર કર્ણના જીવન પર આધારિત ફિલ્મ જાહેર કરી છે. તેની ફિલ્મનું નામ મહાવીર કર્ણ......