• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

બેડમિંટનની પુરુષ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

ચીન સામે 3-1થી હાર મળતા બ્રોન્ઝથી સંતોષ 

નવી દિલ્હી, તા. 23 : એશિયન ગેમ્સમાં ભારતને 12મો મેડલ બેડમિંટનમાં મળ્યો હતો. બેડમિંટન પુરૂષ ઈવેન્ટમાં ભારતને સેમીફાઈનલમાં ચીન સામે 3-1થી હારનો સામનો કરવો પડયો હતો. જો કે ટીમે બ્રોન્ઝ મેડલ નામે કર્યો હતો. પુરૂષ બેડમિંટન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે મેચ હોતો નથી. સેમીફાઈનલ હારનારી ટીમને ત્રીજી......