નવી દિલ્હી, તા. 23 : ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલામાં દેવરિયાના ભારતીય નાવિક સૂરજ યાદવનું મોત થયું હતું. જહાજમાં 20 ભારતીયો સહિત 28 ક્રૂ સભ્યો સવાર હતા. જહાજનો એક ભાગ અને એન્જિન રૂમને નુકસાન થયું હતું. અહેવાલો અનુસાર, ઓમાન નજીક હોર્મુઝથી ભારત....