નવી દિલ્હી, તા.23 : બંગાળની ખાડીમાં સર્જાયેલો ચક્રવાત અર્ણબ છેલ્લા છ કલાકમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યો છે. આજે વહેલી સવારે 5:30 વાગ્યે તે આંધ્રપ્રદેશના કાલિંગપટ્ટનમથી લગભગ 70 કિમી દૂર હતો અને આજે રાત્રિ સુધીમાં ચક્રવાત ઓરિસ્સાના કાલિંગપટ્ટનમ કિનારે....