ટી20 શ્રેણી માટે ટીમનું એલાન : એડમ મિલ્નેની વાપસી, રચિન રવીન્દ્ર બહાર
ક્રાઇસ્ટચર્ચ, તા. 23 : ટી20 વર્લ્ડ ચેમ્પિયન ભારત સામે પાંચ મેચની ટી20 શ્રેણી માટે ન્યુઝિલેન્ડે 16 સભ્યની ટીમનું એલાન કર્યું છે. વ્હાઇટ બોલ કેપ્ટન મિચેલ સેન્ટનર ટીમની કમાન સંભાળશે. ન્યૂઝિલેન્ડે ભારત સામેની શ્રેણીમાં સાત ફ્રન્ટલાઇન ફાસ્ટ બોલરને......