• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

`સર' મુદ્દે ચૂંટણી પંચમાં મતભેદોના અહેવાલથી રાજકીય ઘમસાણ

નવી દિલ્હી, તા. 23 : એસઆઈઆર મુદ્દે ચૂંટણી પંચમાં મોટા પાયે મતભેદોના મીડિયા હેવાલોએ સનસનાટી મચાવી દીધી છે અને રાજકિય ઘમસાણ મચ્યું છે. મોટાભાગના વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારની હકાલપટ્ટીની માંગ કરી છે. ચૂંટણીપંચે બચાવ કર્યા છે કે મતભેદો એ ચર્ચાનો.....