• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

શાળાઓ પાસે જંક ફૂડ નહીં ચાલે

50 મીટરના દાયરાના નિયમ ઉપરાંત ફસાઈ નવા નિયમ ઘડી રોક મૂકશે

નવી દિલ્હી, તા. 24 : દેશમાં શાળાઓ અને તેના 50 મીટરના દાયરામાં વધારે નિમક, ખાંડ, ચરબીવાળા જંક ફૂડના વેચાણ પર 2020થી રોકના નિયમને વધુ કડક બનાવાશે.  ખાદ્ય સુરક્ષા, ધારાધોરણ સત્તામંડળ (ફસાઈ)એ નવા નિયમોનો મુસદ્દો જારી કર્યો છે. આ નવા નિયમો હેઠળ પેકેટમાં મોજૂદ નિમક, ખાંડ, ફેટની માત્રાના આધારે નક્કી થશે કે શાળાઓ પાસે જે-તે વાનગી વેચવા લાયક છે કે....