અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : ભારતે
અૉગસ્ટમાં ઘઉં અને ઘઉંની પ્રોડક્ટ્સની નિકાસ માટે મજૂરી આપી હતી એને પગલે બાંગ્લાદેશના
આયાતકારોએ અત્યાર સુધીમાં બે લાખ ટન કરતાં વધુ ઘઉંની ભારતથી આયાત માટેના બુકિંગ કર્યા
છે. યુદ્ધના કારણે બ્લેક્સી વિસ્તારમાં ડિસ્ટ બેન્સને પગલે વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ
વધ્યા છે તેમજ સપ્લાયમાં સમસ્યા ઊભી થઈ છે. એટલે બાંગ્લાદેશએ ભારતની ઘઉંની....