• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

લાલબાગચા રાજાના દર્શને ગયેલા ભક્તોનાં બે સ્કૂટર ચોરાયાં

મુંબઈ, તા. 24 : ગણેશોત્સવ દરમિયાન મુંબઈના વિશ્વપ્રસિદ્ધ `લાલબાગચા રાજા'ના દર્શને પહોંચેલા બે અલગઅલગ શ્રદ્ધાળુઓના સ્કૂટર ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. દર્શન કરીને પરત ફરેલા ભક્તોને વાહનની ચાવી ગુમ હોવાનો અહેસાસ થયો હતો અને જ્યારે તેઓ પાર્કિંગ સ્થળે પહોંચ્યા ત્યારે વાહનો ગાયબ જણાયા હતા. પહેલા બનાવમાં સેવા સદન બિલ્ડિંગ પાસે પાર્ક કરેલું....