પાકિસ્તાની ટીમને ભારતના સ્તરે પહોંચવું પડકારજનક
નવી દિલ્હી, તા.24 :
ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો છે. હવે પાકિસ્તાન ટીમના હેડ કોચ માઇક હેસને
પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે. એશિયન ગેમ્સ માટે રવાના થતાં પૂર્વે પત્રકારો
સાથે વાતચીતમાં હેસને સ્પષ્ટપણે સ્વીકાર્યું કે, લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ભારત અત્યારે
વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરી ચૂક્યું છે. તેમના સ્તર સુધી પહોંચવું એ પાકિસ્તાન
માટે મોટો પડકાર ....