• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

પાકિસ્તાનની ફરી અફઘાન ઉપર ઍરસ્ટ્રાઇક

નવી દિલ્હી, તા. 24 : પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર ફરી એક વખત એરસ્ટ્રાઇક કરી છે. સૂચના મંત્રીએ નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 10 જગ્યાએ એરસ્ટ્રાઇક કરી છે. જેમાં એક જગ્યા કંધાર છે. જ્યાં તાલિબાન સરકારના સુપ્રીમ લીડર હિઝતુલ્લાહ અખુંદજાદા રહે છે. રિપોર્ટ અનુસાર ગુરુવારે દક્ષિણ અફઘાનિસ્તાન શહેરમાં હુમલો થયો હતો. આસપાસના લોકોએ....