ગૌતમ ગંભીરે વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પાછળનું કારણ પણ જણાવ્યું
નવી દિલ્હી, તા.24 :
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પોતાના કાચિંગ કાર્યકાળના સૌથી કપરા અને
અણગમતા નિર્ણય પરથી પડદો ઉંચક્યો છે. એક ઇન્ટરવ્યૂમાં ગંભીરે નિખાલસતાપૂર્વક સ્વીકાર્યું
કે સંજુ સેમસનને ટી20 ટીમમાંથી બહાર બેસાડવો એ તેની કારકિર્દીનો સૌથી કઠિન નિર્ણય હતો.
આ નિર્ણયના ગિલ્ટ અને વજનના કારણે તેણે પોતાના બે વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત આખી
રાત.....