• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

ઝારખંડ દુર્ઘટના : કૅબિનેટ પ્રધાન દીપિકા પાંડેની પુત્રી સહિત ચારનાં મોત

ટ્રક સાથે કાર અથડાતાં લોહિયાળ બન્યો માર્ગ; રાજકીય જગતમાં શોક

રાંચી, તા. 24 : ઝારખંડના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કરમાં ચાર લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા ઊડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા....