• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સ : ભારતના ખાતામાં વધુ પાંચ મેડલ

4x400 મીટર મિક્સ્ડ રિલે રેસ તેમ જ વુશુ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા, શૉટગન શાટિંગના મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટ, રોઇંગ અને 10,000 મીટર દોડમાં બ્રોન્ઝ મળ્યા 

નવી દિલ્હી, તા.24 : જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મેડલ મેળવવા રફતાર પકડી રહ્યા છે. મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા સાથે જ ભારત પાસે હવે 17 મેડલ થઈ ગયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધી 1 ગોલ્ડ, 7 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ નોંધાયા છે, જેમાં એકલા શાટિંગથી જ 8 મેડલ (4 સિલ્વર અને 4 બ્રોન્ઝ) મળ્યા.....