• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

આઇઆઇટી વિદ્યાર્થી સાહિલનાં માતા-પિતા ભૂખ હડતાળ પર બેઠા

રાહુલ ગાંધીએ વાકોડે પરિવારને ફોન કરી શૉક દર્શાવ્યો

મુંબઈ, તા. 24 (પીટીઆઇ) : આઈઆઈટીના કૅમ્પસમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થી સાહિલ વાકોડેના માતા-પિતા સોનાલી અને રવીન્દ્ર વાકોડે આજે મૃતક પુત્રને ન્યાયની માગણી સાથે મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. રવીન્દ્ર વાકોડેએ આરોપ કર્યો હતો કે સાહિલ એની સાથે આઇઆઇટીમાં વારંવાર જાતિગત ભેદભાવ કરાઇ રહ્યાની વાત કરતો હતો. જેણે સાહિલની પ્રતાડના કરી....