28 વર્ષ બાદ ભારતને મળ્યા સારા સમાચાર : દિગ્ગજ કર્ણમ મલ્લેમશ્વરીની મીરાબાઈએ બરાબરી કરી : કિમ જોંગના દેશની ખેલાડીને ગોલ્ડ મેડલ
ટોક્યો, તા. 23 : ભારતની સ્ટાર વેટલિફટર મીરાબાઈ ચાનૂએ એશિયન ગેમ્સ 2026માં ઈતિહાસ રચી દીધો હતો. મીરાબાઈએ મહિલા 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ નામે કર્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ મીરાબાઈનો પહેલો મેડલ છે. ગોલ્ડ મેડલ કિંમ જોંગ ઉનના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયાની.....