હારુન ઇન્ડિયાની યાદી જાહેર : ભારતમાં 391 અબજપતિ
નવી દિલ્હી, તા. 23 : હારુન ઇન્ડિયાએ 2026ના ધનિકોની જાહેર કરેલી યાદી મુજબ અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી એકવાર સૌથી ધનવાન ઉદ્યોગપતિ બની ગયા છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીને આંતરીને ધનપતિઓની યાદીમાં ટોચનું......